Home / अन्य समाचार / પ્રધાનમંત્રી 11મી નવેમ્બરે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી 11મી નવેમ્બરે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે
Saransh Kanaujia
November 11, 2024
अन्य समाचार
Follow us on:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11:15 કલાકે ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ઘણા દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનને પ્રભાવિત કરી રહ્યું છે.
Tags 200th anniversary celebration Gujarat Narendra Modi Prime Minister Sri Swaminarayan Temple Vadtal
मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here
* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00
Contact us
Check Also
रायपुर | सोमवार, 19 अप्रैल 2026 छत्तीसगढ़ के सरगुजा संभाग में नशे के काले कारोबार …