પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
“ધુળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા. સમાજ સેવા અને આધ્યાત્મિકતામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વિપુલ લેખન માટે પણ તેઓની પ્રશંસા કરવામાં આવે છે.”