रविवार, दिसंबर 22 2024 | 11:12:10 PM
Breaking News
Home / Tag Archives: Reserve Bank of India

Tag Archives: Reserve Bank of India

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હોટેલ મેરિયોટ, ઈન્દોરમાં RBI90 ક્વિઝના ચોથા ઝોનલ રાઉન્ડનું આયોજન કર્યુ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હોટેલ મેરિયોટ, ઈન્દોરમાં RBI90 ક્વિઝના ચોથા ઝોનલ રાઉન્ડનું આયોજન કર્યું હતું. રિઝર્વ બેંકના 90 વર્ષની સ્મૃતિમાં ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે RBI90ક્વિઝનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યુંછે. ઝોનલ રાઉન્ડમાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રાજ્ય કક્ષાના વિજેતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પુણેની વિજેતા ટીમ, શ્રી પ્રિયાંશુ મહેર અને શ્રી ઉદય તેજ સિંહ, 6 ડિસેમ્બર 2024 ના …

Read More »

আৰ বি আই ৯০ কুইজৰ জৰিয়তে দেশজুৰি ৯০ বছৰীয়া জয়ন্তী উদযাপন কৰিলে ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে

ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে গৌৰৱোজ্জ্বল  ৯০ বছৰ সম্পূৰ্ণ কৰা উপলক্ষ্যে দেশজুৰি অনুষ্ঠিত কৰিছে এক কুইজ প্ৰতিযোগিতা । ৯০ বছৰ পূৰ্তি উপলক্ষ্যে  উপলক্ষে্য   ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে  অনুষ্ঠিত কৰি অহা বছৰজোৰা কাৰ্যসূচীৰ অংশ হিচাবে   সমগ্ৰ ভাৰতবৰ্ষৰ   স্নাতক পৰ্যায়ৰ তলৰ  ছাত্ৰ-ছাত্ৰীসকলৰ মাজত দেশজোৰা সাধাৰণ জ্ঞানভিত্তিক কুইজ প্ৰতিযোগিতা আৰ বি আই ৯০ কুইজ আৰম্ভ কৰিছে। …

Read More »

റിസർവ് ബാങ്ക് ഓഫ് ഇന്ത്യ നവതി ആഘോഷങ്ങൾ : സോണൽ ക്വിസ് മത്സരത്തിൽ ഒസ്മാനിയ മെഡിക്കൽ കോളേജ് ജേതാക്കൾ

റിസർവ് ബാങ്ക് സ്ഥാപിതമായതിൻ്റെ 90 വർഷം പൂർത്തിയാകുന്ന അവസരത്തോടനുബന്ധിച്ച് ബിരുദ വിദ്യാർത്ഥികൾക്കായി സംഘടിപ്പിച്ച RBI90Quiz-ൻ്റെ രണ്ടാം സോണൽ റൗണ്ട് മത്സരത്തിൽ ഹൈദരാബാദിലെ ഒസ്മാനിയ മെഡിക്കൽ കോളേജ് ജേതാക്കളായി. കൊച്ചി ബോൾഗാട്ടിയിലെ ഹോട്ടൽ ഹയാത്തിൽ നടന്ന മത്സരത്തിൽ കേരളം, ആന്ധ്രപ്രദേശ്, കർണാടക, തെലങ്കാന, തമിഴ്നാട് എന്നീ സംസ്ഥാനങ്ങളിലെ സംസ്ഥാനതല വിജയികളാണ് മാറ്റുരച്ചത്. ഭാവിയിലെ പ്രൊഫഷണലുകളും നിർണായക തീരുമാനങ്ങൾ എടുക്കേണ്ടവരുമായ ബിരുദ വിദ്യാർത്ഥികളുമായി ഇടപഴകുക എന്ന ലക്ഷ്യത്തോടെയാണ് റിസർവ് ബാങ്ക് ഓഫ് ഇന്ത്യയുടെ …

Read More »

ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી

ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) આ વર્ષે તેની સ્થાપનાના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, રિઝર્વ બૅન્ક દ્વારા આરબીઆઈ90ક્વિઝ શરૂ કરવામાં આવી છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે. આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન પાંચ તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં 166 વિદ્યાર્થીઓ (83 ટીમો) એ ભાગ લીધો હતો. વિજેતા બનેલી ટીમમાં પ્રથમ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓ શ્રી પ્રજ્વલ અને સુશ્રી કાવ્યા, ત્યારબાદ ડીએઆઈઆઈસીટી, ગાંધીનગર અને ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અમદાવાદની ટીમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. ટોચની ત્રણ ટીમોને અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા. આ વિજેતા ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 3 ડિસેમ્બર, 2024 યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ 06 ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.

Read More »

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) આ વર્ષે તેની કામગીરીના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈ90ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે. આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન અનેક તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તથા દીવ-દમણ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર, 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાવામાં આવેલ છે, જેમાં 180 વિદ્યાર્થીઓ (90 ટીમો) ભાગ લેશે. ટોચની ત્રણ ટીમો માટે ઇનામો અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખના છે. જેમાં વિજેતા બનનારી ટોચની ત્રણ ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 03 ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.

Read More »

ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকৰ দেশজোৰা RBI90Quiz-ৰ জৰিয়তে ৯০ বছৰীয়া বাৰ্ষিকী উদযাপন

ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে (RBI) এই বৰ্ষত ইয়াৰ ৯০ বছৰীয়া বাৰ্ষিকী উদযাপন কৰিছে আৰু বেংকটোৱে স্থাপন কৰা এই মাইলৰ খুঁটিৰ অংশ হিচাপে সমগ্ৰ ভাৰতৰ স্নাতক মহলাৰ ছাত্ৰ-ছাত্ৰীসকলক জড়িতকৰণৰ লক্ষ্যেৰে RBI90Quiz শীৰ্ষক এখনি দেশজোৰা কুইজ প্ৰতিযোগিতা আৰম্ভ কৰিছে। অসমত আজি অনুষ্ঠিত ৰাজ্যিক-পৰ্য্যায়ৰ কুইজ প্ৰতিযোগিতাত ৯০ খন মহাবিদ্যালয়ক প্ৰতিনিধিত্বকৰণেৰে ১৮০ গৰাকী ছাত্ৰ-ছাত্ৰীয়ে অংশগ্ৰহণ …

Read More »